Help Line : 777 906 8000

Wel Come to KJPL " The Leading Online B2B Gems & Jewellery Network "

0

Why KJPL?


KJPL provides online platform that support the development of online gems & jewellery markets. Our activities include providing online services and trading networks.

"KJPL provides online platform that support the development of online gems & jewelry markets. Our activities include providing online servicesand trading networks. KJPL has started with mission to change the traditional way of B2B Jeweller. We understand the specific needs and requirements of jewelry retailers and dealers, as well as wholesalers and manufacturers in this industry. Because we are industry veterans with a deep understanding of gemology, We are able to develop the precise technology, that you need to build and run your  jewelry business and keep up-to-date with the ever-changing world of online trade. KJPL is the perfect way to manage your jewelry inventory online,and grow your business activity."

 

 

KJPL શા માટે ?

KJPL એ ઓનલાઈન જેમ્સ અને જ્વેલરી બઝારના વિકાસ ને પ્રોત્સાહન આપતું પ્લેટફોર્મ છે. અમારી પ્રવૃત્તિ માં ઓનલાઈન સેવાઓ અને ટ્રેડિંગ નેટવર્ક નો સમાવેશ થાય છે. KJPL એ B2B જવેલર્સ ની પરંપરાગત રીત બદલવાના હેતુ સાથે શરૂઆત કરી છે. અમે જ્વેલરી વિક્રેતા તથા વેપારી સાથે સાથે હોલસેલર અને ઉત્પાદક ની ચોક્કસ જરૂરિયાત તથા આવશ્યકતા સમજીએ છીએ કેમ કે અમે રત્નવિદ્યા ના જાણકાર તથા જ્વેલરી ઉદ્યોગના અનુભવી છીએ. અમે આપને આપના જ્વેલરી વ્યવસાયને આધાર તથા ચલાવવા માટે જરૂરી હોય તેવી ચોક્કસ ટેકનોલોજી ના વિકાસ તથા ઓનલાઈન ટ્રેડીંગ ના બદલાતા વિશ્વ સાથે અપડેટેડ રાખે. KJPL એ આપના દાગીનાની ઓનલાઈન યાદી વ્યવસ્થા તથા આપના વેપાર પ્રવૃતિ વધારવા માટેનો માર્ગ છે.