Help Line : 777 906 8000

Wel Come to KJPL " The Leading Online B2B Gems & Jewellery Network "

0

About KJPL

Kiran Jewellery Pvt.Ltd (KJPL) is the private limited company since 2004.we have 40+ years experience in jewellery industries and Kiran Jewelley Pvt.Ltd  is view one more vision in B2B business that called KJPL.COM, KJPL is the online platform for growth your business in anywhere in with “NO RISK “factor.

 Our Vision

 “Business with fair and ethical business practices”


KJPL is online business-to-business network for Jewellery industry. A primary focus is to provide best B2B online gems & jewellery mart to the retailers, in which gives best designs and infinite product to choose from.

KJPL is the most active online trading network for qualified gems & jewelry industry.Consumers have begun flocking to online jewelry stores like never before. And why not?The best online jewelry stores offer you an incredible selection of fine jewelry ,precious and semi-precious gemstones. With thousands of items to look and, free shipping direct to your door, buying jewelry online is a great way to get top quality. KJPL has helped thousands of “Retailers” gain invaluable knowledge and find unique trading opportunities that have significantly impacted the year over year growth of their business.

KJPL provides a sophisticated online environment for members to actively interact on the forums,and buy and Jewellery.The high caliber of members on the network and the active participation of some of the brightest minds in the industry have made Polygon’s community one of the most avidly sought business tools in the trade.A primary focus is to provide best B2B online gems & jewellery mart to the retailers, in which gives best designs and infinite product to choose from. KJPL is one stop destination to purchase all kind gems & jewellery at one place.

 

અમારા વિષે

અમારો દ્રષ્ટિકોણ 

“ન્યાયી અને નૈતિક વેપારીક સિદ્ધાંતો સાથે વેપાર”

KJPL જ્વેલરી ઉદ્યોગ માટે ઓનલાઇન બિઝનેસ ટુ બિઝનેસ નેટવર્ક છે. એનો મુખ્ય ધ્યેય  શ્રેષ્ઠ અને નવીન  ડિઝાઇન સાથે સાથે આકર્ષક કિંમત તથા પસંદગી માટે અનંત ઉત્પાદન આપવાનો છે. કે જેમાં રિટેલરો માટે શ્રેષ્ઠ B2B ઓનલાઇન જેમ્સ અને જ્વેલરી પ્લેટફોર્મ  પૂરોપાડવાનો છે.

KJPL એ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે સૌથી વધુ સક્રિય ઓનલાઇન B2B નેટવર્ક છે. KJPL ની ઓનલાઈન સ્ટોર પર  સોના ,જડતર,એન્તિક,ચાંદી ,પ્લેટીનમ ,ઓરીજનલ ડાયમંડ,CZ, તથા બ્રાન્ડેડ જ્વેલરી  ની વિશાળ રેંજ જોવા મળશે એ પણ એક ક્લિક ઉપર ( મોબાઇલ,ટેબલેટ ,લેપટોપ ) જે આપને   અદ્ભુત પસંદગી આપે છે. વિશાળ શ્રેણી જોવા સાથે ખુબજ આકર્ષક ઓફરો સાથે ઉચ્ચ ગુણવત્તા આપવ અમે કટ્ટીબંધ છીએ . KJPL ઓનલાઈન દ્વારા હજારો રિટેલરો સુધી પહોચી ને B2B ની ખરીદી ની સીસ્ટમ મેં વધુ સરળ બનવા માંગે છે.ને છેક છેવાડાના રીટેલર સુધી પહોચી દરેક રિટેલર ને વ્યાપાર વધારવા માટે નો એક સરળ વિકલ્પ આપે છે.

KJPL એક આવું વેબ પ્લેટફોર્મ છે જયા વ્યાપારીની ખરીદીને લગતી તમામે તમામ જરૂરિયાતોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે.